Friday, 26 February 2016

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર

સ્વદેશી ચીકીત્સા વ્યખ્યાન પ્રશિક્ષણ શીબીર 

સંકલ્પ : અમદાવાદ માં બીજા અનેક રાજીવ દીક્ષિત તૈયાર કરવા ...
વન્દેમાતરમ
            અમદાવાદ ના દરેક કાર્યકર્તા મિત્રોને જણાવવાનું કે તા : ૧૨ થી ૧૫ માર્ચ ૨૦૧૬ ના રોજ સમય બપોરે ૧:૦૦ વાગ્યા થી ૫:૦૦ વાગ્યા સુધી ચીકીત્સા પર વ્યાખ્યાન પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , તો આપ સર્વેને તેનો લાભ લેવા વિનંતી ,
           શીબીર નું આયોજન એટલામાટે કરવામાં આવેલું છે કે અમદાવાદ માં ગણા મિત્રો પાસે ખુબ સારું જ્ઞાન છે પરંતુ પ્રસ્તુતિ કરણ મા થોડી કચાશ લાગેછે , તે કચાશ ને દુર કરવા માટે પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે જેમાં ડૉ. અરુણ મિશ્ર દ્વારા વ્યાખ્યાન આપવાની પધ્ધતિ અને તેને સાચી રીતે પ્રસ્તુત કરવાનો સમય અને આંકડાઓ નું જ્ઞાન આપવામાં આવશે , વક્તાએ ગમેત્યારે ગમેતે બોલવાનું નથી હોતું ,તમારી વક્તવ્યની પદ્ધતિ એવી હોવી જોઈયેકે તે સામે વાળી વ્યક્તિઓ ને સમજાઈ શકે , માટે આપણે આ પ્રશિક્ષણ શીબીર નું આયોજન કરેલ છે , આ શીબીર સફળ થયા પછી પૂર્ણ આયુર્વેદ પર આધારિત વ્યાખ્યાન માળા નું પણ આયોજન કરીશું , પરંતુ  તે પહેલા અમે ઇચ્છીએ છીએ કે આપનો અમદાવાદ નો દરેક કાર્યકર્તા કમસે કામ પોતાના વિસ્તાર માં વક્તવ્ય અપીશકે તેટલો શક્ષમ હોય ,જેથી રાજીવ દીક્ષિત ના વિચારોને આપણે દરેક નાગરિક સુધી ઝડપી અને સરળ રીતે પહોચાડી શકીએ . માટે અમારી દરેક રાજીવ દીક્ષિત કાર્યકર્તા મિત્રોને વિનંતી છેકે તે આ પ્રશિક્ષણ શીબીર મા ભાગ લે , 
           શીબીર માં ભાગ લેવા અમે દાન રાશી પેટે માત્ર ૧૦૦/- રોજ રાખેલ છે , જેથી વ્યવસ્થા માં આસાની રહે ..
સરનામું : પ્રકાશ. બી. શાહ ,૪૧, 
                 શાસ્ત્રી નગર સોસાયટી ,શ્યામ રત્ન એપાર્ટમેન્ટ ની બાજુમાં , ઘાટલોડિયા , અમદાવાદ 
સમય : બપોરે ૧:૦૦ થી ૫:૦૦ 
અવકાશ : બપોરે ૩:૦૦ થી ૩:૧૫ 
વન્દેમાતરમ   
                                                                                                 રાજીવ દીક્ષિત સ્વદેશી સંસ્થા (અમદાવાદ )