વન્દેમાતરમ ,
અમદાવાદ ના બધાજ રાજીવ દીક્ષિત સમર્થક ભાઈ બહેનો અને કાર્યકર્તા મિત્રોને નિવેદન છે કે જાન્યુઆરી મહિના માં થનાર કાર્યક્રમો માટે પોતાની કમર કસી લે , ૯/૧૦/૧૧- જાન્યુઆરી-૨૦૧૬ આઈ આઈ એમ અમદાવાદ માં(સાત્વિક ફૂડ ફેસ્ટીવલ માં ) સ્ટોલ અને મહેસાણા માં ૧૧/૧૨/૧૩- જાન્યુઆરી -૨૦૧૬ ની આસ પાસ સ્વસ્થ શીબીર નું આયોજન થઇ રહ્યું છે તો દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે જે મિત્રો સ્વૈચ્છિક સેવા આપવા માંગતા હોય તેઓ પોતાનું નામ ૯૭૧૪૦૨૫૧૪૬ પર નોંધાવી દે , દરેક મિત્રોને નિવેદન છે કે પોતાનો યોગ્ય સહયોગ આપી આ બંને કાર્યક્રમોને સફળ બનાવવામાં મદદ રૂપ થાય .
રાજીવ દીક્ષિત સ્વદેશી સંસ્થા અમદાવાદ

No comments:
Post a Comment